Analysis of Modi's Political Actions
એક જ દાખલો આપું મોદીને કે તાનાશાહી નાને તેનો
જેટલી મોદી માટે જે ગુજરાતમાં ગાળો બોલાત હતી કે જે પેપર
માં લખાત હતું એમના માટે દરરોજ છાસવારે એવું લખાતું
કે તમે એ છાપું તમે બહાર તડકામાં મુકો ને તો એ ભડભડ બળવા માંડે.
એટલું તીજાબી લખાતું હતું.
true true સો ટકા
તમે વિચાર કરો એ માણસે જ્યારે ગુજરાતના CM હતા ત્યારે કોઈ news
paper ના editor ને બોલાવ્યો નથી, કોઈ reporter ને બોલાવ્યો નથી, કોઈ માલિકને
બોલાવ્યો નથી. કોઈને નથી કહ્યું કે તારે આ નહીં લખવાનું,
આ નહીં લખવાનું.
કોઈને રોક્યા ટોક્યા ઠોક્યા કોઈને નથી.
હવે આ મોદી અને eighty five ની અંદર
કોંગ્રેસની સરકાર હતી. ગુજરાત સમાચારમાં ખૂબ press માળી નાખ્યો.
શું વાત કરો છો sir?
Eighty five માં ત્યારે કોંગ્રેસની સરકાર હતી હું એટલું જ કહું છું.
મોદીએ તો આવું કંઈ નથી કર્યું. મોદીએ તમે વિચાર કરો આટલા બધા ચાલે
છે. કોઈ એક જણાની સરકાર, રાજ્ય સરકાર એમણે ઉથલાવી નથી.
આટલા વર્ષ બાર વર્ષના ગાળામાં.
એક સમય એવો પણ હતો કે આઠ રાજ્યોની સરકાર એક સાથે change થઈ.
એણે છે ને election ને ધ્યાનમાં રાખીને ક્યારે કોઈ પગલા નથી ભર્યા.
1973 માં ઇન્દિરા ગાંધીએ યશવંતરાવ
ચૌહાણ એમના હતા finance minister હતા if I am not mistaken.
યશવંતરાવ ચૌહાણે કહ્યું કે ઇન્દિરા ગાંધી કે આપણે છે ને નોટબંધી
કરવી છે તો કે ના ના કરીએ તો આપણી election હારી જઈશું, એવું કરાય નહીં
અને મોદી જો ભડનું
જો જે result આવ્યું કે જે મોદીની પીઠમાં કેટલા લોકોએ કેવી રીતે છરો
ઘોંક્યો છે એ બધાને ખબર છે. પણ મોદીએ કોઈદરો આવા
popular પગલાઓ ભર્યા નથી. જે કર્યું છે
એમણે દેશનું સારું થાય એના માટે કર્યું.
તમે કોઈ વ્યક્તિ કાંઈ પણ કરે છે એના intention તો તમે તો જોવા
intention તો જોવું તમે
કે ભાઈ three seventy હટાવવા માટે કોઈનો શું intention હોઈ શકે?
અને કોણ જ્યારે ખડગે જેવા માણસ લોકસભામાં કેખૂન કી નદિયા બહેગી આ
છે ત્યારે તમે આ વસ્તુ બોલો again પાંચે આંગણે પૂજે છે કે આપણી પાસે
સરદાર પટેલ પછી બીજો એવો લોખંડી home minister છે અમિતભાઈ કે જે
થાય તે કરી લે જો કે કોઈ ચૂંકે ચા નથી કરતું.
જોઈએ ભાઈ આવા માણસો જોઈએ દેશ માટે.
End of transcript · 349 words