ગ્રીન કાર્ડ માટે લગ્ન? પતિ સાથેના સાંસ્કૃતિક તફાવતો પર રમૂજી જવાબ
3 min Life & society
3 min Life & society
Hello! તો આઈ-- the people saying I'm so lucky and I married to you for a green card.
That's what people said. હમ તો I'm gonna answer them really good in my language.
Okay, baby? Okay? I'm gonna get you guys. હમ તો તમે Green Card, Green Card કરો છો નવરીયા બેઠે બેઠે.
Green Card તો આઈ ગયું પણ બીજા લઠ્ઠા લેવાના નહીં મારે.
એને ગુજરાતી નહીં આવડતું, હિન્દી નહીં આવડતું.
મારે હિન્દી ગુજરાતી movie જોવું હોય તોય મેર ના પડે.
કારણ કે એને English જોવું હોય, બીજું આવડે નહીં એટલે શું જુએ?
તો આમ બધા કહે છે કે ઓ ગરબામાં નહીં લાયતા, કપડાં નહીં પહેરાવતા, અ, Indian dress નહીં પહેરાવતા.
તંબુરો પહેરાવે. એને કશામાં interest છે નહીં.
એને ખબર નહીં પડતી. એને પેલું music આપણું બહુ loud પડે.
That's why you not coming to Garba, right, baby?
That's true. Yeah. તો હવે તમે કહો છો શું lucky?
માથાનું lucky? તંબુરાનું lucky? અહીંયા સરસ અત્યારે winter ચાલુ થયો હો, તો ઘરમાં ચા-બા પીને આપણે કેવું ખબર ને થોડું ઠંડુ પડ્યું હોય, snow પડ્યો હોય તો આપણે કેવું મસ્ત ચા-બા, ભજીયા-બજીયા કરીને બધા બેહીએ ખઈએ.
એમને મોચલો પકડવા જવું હોય, એમને પેલો deer મારવા જવું હોય તો શું કરવાનું હવે?
આને તમે lucky કહો છો? Green Card તો આઈને એ પડી રહ્યો અંદર.
એને પછી તો Green Card પછી citizenship પણ આવી ગઈ.
પણ આ આખી જિંદગી લમણાં નહીં લેવાના, મારે લઠ્ઠા નહીં લેવાના.
ખાલી એક જ મોટામાં મોટો ફાયદો છે કે આ બધું બોલું છું ને એને ખબર નહીં પડતી, બસ.
એટલો જ મારો ફાયદો. તો આ Green Cardના બદલામાં આટલો ફાયદો થયો, બસ.
બીજું કશું છે નહીં. અને બીજું કે સવારે ઉઠીને આપણે તો કે મસાલાવાળી, આદુવાળી, અ, તુલસીના પાનવાળી ચા પીએ.
અહીંયા તો જો હું ચા મારતી એકલી હોઉં તો પણ ને ઈચ્છા નહીં થતી કે બનાવું.
ખાવામાં, બનાવવામાં same વસ્તુ. તો આ મારા ભાઈ છે એ પેલો cappuccino આવડે છે બનાવીને, coffee-voffee આવડે છે.
બાકી નાસ્તો સવારે કોણે જોયો? નહીંતો પહેલા તો હોત ભાખરી-વાખરી વઘારીએ, રોટલો-વોટલો વઘારીએ તોય મજા આવે.
અમારે એવું બધું આવે જ નહીં, રોટલો તો અળસો જ નહીં.
હવે તમે કહો છો નસીબવારી, નસીબવારી, નસીબવારી, નસીબવારી શું?
આમાં જિંદગીમાં આખા જિંદગી હવે લમણો લીધો છે, લેવાનો છે તો લઈશું હવે.
મેં કીધું એમ એક જ ફાયદો છે, આ બધું બોલી ગઈ, એક કઈનો ટપ્પો ના પડ્યો, એટલું સારું છે.
Right, baby? ઠીક. તો તમને જો Green Cardના અને Citizenના અને ફલાણા અને ઢીકણાના લીધે મને lucky કહેતા હોય તો એના, એના માટે તો બીજા હજાર minus point પણ છે.
ખાલી એક જ plus point છે કે ગુજરાતી નહીં આવડતું અને હું શીખવાડવાની પણ નહીં.
તમારે કોઈને શીખવાડવું હોય અને એનો source બનવું હોય તો બની જજો, બાકી હું ગુજરાતી શીખવાડવાની નહીં.
Right, baby? Yo. બસ આટલું આવડે છે. Right કહ્યું એટલે હા પાડી દેવાનું પતી.
End of transcript · 467 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.